$R$ ત્રિજ્યા અને કુલ વિદ્યુતભાર $Q$ ધરાવતા એક નક્કર ગોળા માટે વિદ્યુતભાર ઘનતાનું વિતરણ $P(r) = \frac{Q}{\pi R^4} r$ છે. ગોળાના કેન્દ્રથી $r_1$ અંતરે આવેલા ગોળાની અંદરના બિંદુ $P$ પર વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

  • A
    શૂન્ય
  • B
    $\frac{Q}{4\pi \varepsilon_0 r_1^2}$
  • C
    $\frac{Q r_1^2}{4\pi \varepsilon_0 R^4}$
  • D
    $\frac{Q r_1^2}{3\pi \varepsilon_0 R^4}$

Explore More

Similar Questions

બે સમાંતર મોટી પાતળી ધાતુની શીટ્સ વિરુદ્ધ ચિહ્નોની સમાન સપાટી વિદ્યુતભાર ઘનતા $(\sigma = 26.4 \times 10^{-12} \, C/m^2)$ ધરાવે છે. આ શીટ્સની વચ્ચે વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

કોઈ બિંદુએ વિદ્યુતક્ષેત્ર $r^0$ મુજબ બદલાય છે,તે શેના માટે છે?

ધારો કે $\rho (r) = \frac{Q}{\pi R^4} r$ એ $R$ ત્રિજ્યા અને કુલ વિદ્યુતભાર $Q$ ધરાવતા નક્કર ગોળા માટે વિદ્યુતભાર ઘનતાનું વિતરણ છે. ગોળાના કેન્દ્રથી $r_1$ અંતરે આવેલા ગોળાની અંદરના બિંદુ $p$ માટે,વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

$R$ ત્રિજ્યા ધરાવતા સમાન ગોલીય કદ વિદ્યુતભાર વિતરણનો વિચાર કરો. નીચેનામાંથી કયો આલેખ ગોળાના કેન્દ્રથી $r$ અંતરે વિદ્યુતક્ષેત્ર $E$ ના મૂલ્યને યોગ્ય રીતે દર્શાવે છે?

વિદ્યુતક્ષેત્ર $\vec{E} = E_0 y \hat{j}$ એ અવકાશમાં પ્રવર્તે છે જ્યાં $r$ ત્રિજ્યા અને $l$ લંબાઈનો નળાકાર તેની અક્ષને $y$-અક્ષને સમાંતર રાખીને મૂકવામાં આવ્યો છે. નળાકારના કદની અંદરનો વિદ્યુતભાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo